Niranjan Pandya Na Gujarati Bhajan

નિરંજન પંડ્યાના ગુજરાતી ભજન: ગુજરાતી જુના ભજન સૌ કોઇને સામ્ભળવા ગમતા હોય છે. અહિ નિરંજન પંડ્યા દ્વારા ગવાયેલા દેસી ગુજરાતી ભજનની યાદી આપેલ છે સાથે Mp3 Bhajan પણ આપેલા છે જે તમે Online મોબાઇલ દ્વારા Download કરીને સાંભળી શકો છો. 
 
Nirnjan Pandya Desi Gujarati Santvani Bhajan

Niranjan Pandya Desi Gujarati List

This All Gujarati Santvani Bhajans are written by Lakha Loyan, Purashottam Das, Ganga Sati, Das Satar, Rahi Saheb. 
 
  1. Mul Re Vachan No Mahima Moto
  2. Gol Re Bangal No Raja Gopichand
  3. Kholama Mathu Laine Sadhuda Ne Sevo
  4. Adhuriya Ne Na Kariye DaldaKeri Vaat
  5. Akal Lila Mere Sai Nirgun Ki
  6. Dero Naam Ni Mala
 

નિરંજન પંડ્યાના ગુજરાતી ભજનની યાદી:

મિત્રો નીચે આપેલ ભજનના શબ્દો – લિરિક્સ માટે તમે જે ભજન ઉપર ટીક કરશો તેનુ લિરિક્સ તમને મળી જશે.
 
1) મૂળ રે વચનનો મહિમા બહુ મોટો –લાખા લોયણ
2) ગોળ રે બંગાળનો રાજા ગોપીચંદ -પુરષોત્તમદાસ
3) ખોળામાં માથુ લઈને સાધુડાને સેવો પાનબાઈ -ગંગાસતી
4) અધુરીયાને ના કરીએ દલડા કેરી વાત -દાસ સતાર
5) અકળ લીલા મેરે સાંઈ નિર્ગુણ કી -દાસ સતાર
6) ફેરો નામની માળા -રવિસાહેબ 
 
Download File