Niranjan Pandya Na Santvani Bhajan
નિરંજન પંડ્યાના સંતવાણી ભજન: ગુજરાત સંતોની ભુમિ છે જેમના દ્વારા જીવન સુચારુ અને ભગવાનની ભક્તિના અનેક ભજન ગીત લખ્યા છે, આ સંતવાણી ભજનને નિરંજન પંડ્યાએ પોતાના સ્વરમા કંડાર્યા છે. તમે Mobile મા આ ભજનને ફ્રીમા Online Download કરીને સાંભળી શકો છો.
Niranjan Pandya Na Santvani Bhajan List:
This All Santvani Bhajans are written by Kabir Saheb, Sahdev Jodhi, Dasi Jivan, Rorar Saheb, Mirabai, Pingal sahib, Bhoja Bhagat, Sundardas.
- Ramne Bhaje Sukh Thashe Re
- Eva To Kaljug Aavega
- Kapat Bhraman Ne Door Re Karo
- Padi Tara Antar Ma Aanti
- Moralo Aagam Desh Thi Aayo
- Prem No Pyalo Pidho
- Duniyama Haale Che Dindvana
- Bhakti Evi Karajo Mara Bhai
- Hari Karashe Te Thashe Re
નિરંજન પંડ્યાના સંતવાણી ભજનની યાદી:
મિત્રો નીચે આપેલ ભજનના શબ્દો – લિરિક્સ માટે તમે જે ભજન ઉપર ટીક કરશો તેનુ લિરિક્સ તમને મળી જશે.
1) રામને ભજે સુખ થાશે રે -કબીરસાહેબ
2) એવા તો કળજુગ આવેગા-સહદેવ જોષી
3) કપટ ભ્રમણ ને દૂર રે કરો તો – દાસી જીવણ
4) પડી તારા અંતરમાં આટી- મોરાર સાહેબ
5) મોરલો આગમ દેશથી આયો - પારંપારિક
6) પ્રેમનો પ્યાલો પીધો -મીરાંબાઈ
7) દુનિયામાં હાલે છે ડીંડવાણું- પિંગળ સાહેબ
8) ભક્તિ એવી કરજો મારા ભાઈ – ભોજાભગત
9) હરિ કરશે તે થાશે રે શાને ચિંતા –સુંદરદાસ
Social Plugin